અસ્તિત્વની લડાઈ લડી રહેલ BSNL ભરૂચ નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં નવા રંગ રૂપમાં જોવા મળશે
આજે 17મી મે એટલે કે વિશ્વ દૂરસંચાર દિવસ.આજના ટેલિકોમ્યુંનિકેશનના જમાનામાં તેની મહત્તા ખૂબ વધી જવા પામી છે.
આજે 17મી મે એટલે કે વિશ્વ દૂરસંચાર દિવસ.આજના ટેલિકોમ્યુંનિકેશનના જમાનામાં તેની મહત્તા ખૂબ વધી જવા પામી છે.
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની છે.
કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ રિલીઝની નજીક પહોંચી રહી છે.
ઓછા બજેટમાં 5G ફોન મેળવવો કંઈક અંશે મુશ્કેલ છે. જો તમે 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં 5G ફોન ખરીદવા માંગો છો, તો તમારે બ્રાન્ડ સાથે સમાધાન કરવું પડશે.
17 મે 2024 ના રોજ મર્યાદિત શ્રેણીમાં ખુલ્લું છે. નબળા વૈશ્વિક વલણો અને સતત વિદેશી ભંડોળના પ્રવાહને કારણે બજાર ઘટ્યું હતું.