દિલ્હી બાદ હવે બેંગલુરુમાં 40 શાળાઓને બોમ્બની ધમકી
રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.
રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ-2024 ના અહેવાલે આ વખતે બધાને આશ્ચર્યચકિત કર્યા. અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, સતત 7 વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલા ઈન્દોરને પાછળ છોડી દીધું છે.
જૂન 2022માં ઉદયપુરમાં દરજીનું કામ કરનાર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. એ સમયે પૈગમ્બર મોહમ્મદ વિશે ભાજપ નેતા નૂપુર શર્માના એક નિવેદનને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો.
સામાન્ય રીતે, લોર્ડ્સમાં પાંચમા દિવસની સામાન્ય ટિકિટ 25 પાઉન્ડમાં વેચાય છે, પરંતુ રવિવારે તે જ ટિકિટ 80 પાઉન્ડમાં વેચાણ માટે મૂકવામાં આવી હતી અને બધી ટિકિટો એક કલાકમાં વેચાઈ ગઈ હતી.
દિવસની છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ નાટકબાજીની હદ ઓળંગી ત્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલ ગુસ્સે થઈ ગયા. તેમણે ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીને ફટકાર લગાવી.
તેમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડો.મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી.સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે.