કિશ્તવાડ બાદ કઠુઆમાં વાદળ ફાટ્યું, ઘણા ઘરો કાટમાળ નીચે દટાયા
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રાતોરાત ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રાતોરાત ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
જમ્મુના સંભાગના કિશ્તવાડમાં 14 ઓગષ્ટના રોજ વરસાદી આફત આવી હતી. બપોરે 2.30 કલાકે વાદળ ફાટ્યું જેમાં અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે અલાસ્કામાં વ્લાદિમીર પુતિનને મળશે, જેમાં એક ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલન થશે જે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે
સ્વતંત્રતા દિવસના ભાષણમાં, પીએમ મોદીએ સુદર્શન ચક્ર મિશન માટેની યોજનાઓની જાહેરાત કરી, જે ભારતના આકાશને હવાઈ જોખમોથી બચાવવા માટે એક દાયકા લાંબી યોજના છે.
ભારત દેશ 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે.દેશની આન બાન અને શાનના પ્રતીક રાષ્ટ્ર ધ્વજને સૌ કોઈ સલામી આપીને પર્વની ઉજવણીમાં સહભાગી બનશે.
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન તરફથી થયેલી મોટી ઉશ્કેરણીમાં, પાકિસ્તાની સેનાના સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે માહિતી આપી હતી કે આગામી 48 કલાક દરમિયાન તે ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સામાં આગળ વધવાની શક્યતા છે