ભારતમાં નોઈઝના નવા ઓપન-ઈયર ઈયરબડ્સ લોન્ચ થયા, જાણો કિંમત
નોઈઝે ભારતમાં તેના બીજા પેઢીના ઓપન-ઈયર ઈયરબડ્સ એર ક્લિપ્સ 2 લોન્ચ કર્યા છે. આ નવું ઓપન-વેરેબલ સ્ટીરિયો (OWS) ડિવાઇસ ઘણા મોટા અપગ્રેડ સાથે આવે છે,
નોઈઝે ભારતમાં તેના બીજા પેઢીના ઓપન-ઈયર ઈયરબડ્સ એર ક્લિપ્સ 2 લોન્ચ કર્યા છે. આ નવું ઓપન-વેરેબલ સ્ટીરિયો (OWS) ડિવાઇસ ઘણા મોટા અપગ્રેડ સાથે આવે છે,
ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર હેડલાઇન્સમાં છે, કારણ કે બંને ટીમો એકબીજાનો સામનો કરવા જઈ રહી છે. ઇન્ડિયા ચેમ્પિયન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે
આ ચર્ચામાં આજે અમિત શાહે નિવેદન આપ્યું હતું. આ સાથે તેમને ઓપરેશન મહાદેવ હેઠળ ત્રણ ખતરનાક આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની જાણકારી પણ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- 'આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના પણ છે. એક તરફ, ભારતીય કાપડ, જૂતા, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને બ્રિટનમાં વધુ સારી બજાર પહોંચ મળશે.
રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ-2024 ના અહેવાલે આ વખતે બધાને આશ્ચર્યચકિત કર્યા. અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, સતત 7 વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલા ઈન્દોરને પાછળ છોડી દીધું છે.