હનીમૂન પરથી પરત ફરી રહેલા કપલ સહિત 4 લોકોના માર્ગ અકસ્માતમાં મોત
કેરળના પથાનમથિટ્ટામાં સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જતી બસ એક કાર સાથે અથડાતાં એક નવવિવાહિત યુગલ સહિત પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.
કેરળના પથાનમથિટ્ટામાં સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જતી બસ એક કાર સાથે અથડાતાં એક નવવિવાહિત યુગલ સહિત પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.
બેંગલુરુ પોલીસના એક હેડ કોન્સ્ટેબલે તેની પત્ની અને સાસરિયા પર ઉત્પીડનનો આરોપ લગાવ્યા બાદ શુક્રવારે રાત્રે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
કોલકાતા રેપ-મર્ડર કેસમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને શુક્રવારે જામીન મળી ગયા છે. જો કે, તેઓ હજુ જેલમાંથી બહાર આવી શકશે નહીં.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લખનઉ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. લખનઉના ACJM-3એ રાહુલ ગાંધીને 10 જાન્યુઆરી, 2025ના રોજ આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સંસદમાં પ્રથમવાર ભાષણ કર્યું છે. લોકસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમારી પાસે ચર્ચાની જૂની સંસ્કૃતિ છે.
ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.