અલ્લુ અર્જુને રચ્યો ઈતિહાસ, પુષ્પા 2ના તોફાનમાં બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ ઉડ્યા
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર આવતાની સાથે જ બધાને ડર લાગતો હતો તે કર્યું. આ ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ હતી
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર આવતાની સાથે જ બધાને ડર લાગતો હતો તે કર્યું. આ ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ હતી
પુષ્પરાજ એટલે કે અલ્લુ અર્જુન કે જેને સ્ટાઈલિશ સુપર સ્ટારનું બિરુદ પણ આપવામાં આવ્યું છે,અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસસ્થાને એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુષ્પા 2 ના ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.
હરિયાણામાં 25 ઓક્ટોબરે રિલીઝ થયેલી બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ 'દો પત્તી'નો વિવાદ પીએમ મોદી સુધી પહોંચી ગયો છે.
તમામ રાજ્યોએ મહિલાઓને કામના સ્થળે જાતીય સતામણીથી બચાવવા માટે આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ની રચના કરવી જોઈએ.
વિક્રાંત મેસી સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઝીરો સે રિસ્ટાર્ટ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વિધુ વિનોદ ચોપરાએ દર્શકોને 2 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં અદ્ભુત સિનેમેટિક અનુભવની ઝલક આપી છે.
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્ન કરવા જઈ રહી છે. તે હૈદરાબાદમાં રહેતા વેંકટ દત્તા સાઈ સાથે 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે.