શિયાળામાં ખાવામાં સ્વાદિષ્ટ એવા આ લાડુ સ્વાસ્થ્ય માટે છે વરદાન
શિયાળાની ઋતુમાં આ પ્રકારના લાડુનું સેવન કરવામાં આવે છે. તેને બનાવવા માટે તલ, બદામ, કિસમિસ અને બીજી ઘણી પૌષ્ટિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ શરીરને ઠંડીથી બચાવવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.