Connect Gujarat

You Searched For "IndianMujahidin"

અમદાવાદ : બોંબ બ્લાસ્ટના 49 દોષિતોને હવે 18મીએ સજા સંભળાવાશે

15 Feb 2022 11:43 AM GMT
અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠેરવવામાં આવેલાં 49 આરોપીઓની સજાનું એલાન હવે 18મીના રોજ કરવામાં આવશે.

અમદાવાદ : 49 આરોપીઓને સજા અંગે સરકારી વકીલોની દલીલ પુર્ણ, હવે બચાવ પક્ષનો વારો

14 Feb 2022 1:13 PM GMT
અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો તો જાહેર થઇ ગયો છે પણ 49 આરોપીઓને સજાનું એલાન હજી બાકી છે.

અમદાવાદ : વિશેષ અદાલતે આરોપીની દલીલો સાંભળી, 49 આરોપીઓ જાહેર થઇ ચુકયાં છે દોષી

11 Feb 2022 11:55 AM GMT
સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં બચાવ પક્ષે કરેલી અરજીના સંદર્ભમાં આરોપીઓની સજા સંદર્ભે દલીલો સાંભળવા સુનાવણી હાથ ધરવામાં આવી છે

અમદાવાદ : સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓની સજાનું કાલે થઇ શકે છે એલાન

10 Feb 2022 12:41 PM GMT
અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓની સજાનું એલાન થાય તેવી સંભાવના છે.

અમદાવાદ : સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓનું સજાનું એલાન 11મીએ થશે

9 Feb 2022 11:22 AM GMT
અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓને તારીખ 11મીના રોજ સજા સંભળાવવામાં આવશે.