ફિલિપાઇન્સ રહ્યું છે ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી આપી, જવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસપણે આ સ્થળોની મુલાકાત લો
ફિલિપાઇન્સ તેના સુવર્ણ દરિયાકિનારા, રંગબેરંગી દરિયાઇ જીવન, જીવંત સંસ્કૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
ફિલિપાઇન્સ તેના સુવર્ણ દરિયાકિનારા, રંગબેરંગી દરિયાઇ જીવન, જીવંત સંસ્કૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. આ સમયમર્યાદા 29 એપ્રિલની સાંજે પૂરી થઈ ગઈ. 6 દિવસમાં કુલ 786 પાકિસ્તાનીઓ અટારી બોર્ડર દ્વારા પોતાના દેશ પરત ફર્યા છે. જ્યારે પાકિસ્તાનથી આવતા ભારતીયોની સંખ્યા બમણી છે.
ઈઝરાયેલની ઈમિગ્રેશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર પશ્ચિમ કાંઠે બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય મજૂરોને છોડાવવામાં આવ્યા છે. પેલેસ્ટિનિયનોએ કામ માંગ્યું અને તેમને પશ્ચિમ કાંઠાના એક ગામમાં લઈ ગયા અને તેમને બંદી બનાવી દીધા.
અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાની તૈયારીમાં છે. એ દરમિયાન સરકારે ભારતીયો સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકામાં 104 ભારતીય ગેરકાયદે વસાહતીને લઈને અમેરિકાનું સી-17 પ્લેન ભારતના અમૃતસર એરપોર્ટ પર બપોરે બે વાગે ઉતર્યું હતું.
કોઈપણ માન્ય દસ્તાવેજો વિના અમેરિકામાં પ્રવેશતા ભારતીયો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સીરિયામાં બળવાખોરોએ સત્તા સંભાળી લીધા પછી, ભારતે ત્યાં ફસાયેલા 75 ભારતીય નાગરિકોને એરલિફ્ટ કર્યા. વિદેશ મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે આ જાણકારી આપી.
અમેરિકાના ટેક્સાસ રાજ્યના રેન્ડોલ્ફ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં આંધ્રપ્રદેશના ત્રણ સહિત પાંચ ભારતીયોના મોત થયા હતા.