સાઉથ કોરિયા પ્લેન ક્રેશમાં મોતનો આંકડો 178ને પાર, માત્ર 2 જ લોકો જીવિત રહ્યા
સાઉથ કોરિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્લેનમાં 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર હતા, આ પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી ખસી જતાં દુર્ઘટના સર્જાઇ હતી.
સાઉથ કોરિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્લેનમાં 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર હતા, આ પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી ખસી જતાં દુર્ઘટના સર્જાઇ હતી.
ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો નવ કલાક સુધી એરપોર્ટ પર જ ફસાયેલા રહ્યા હતા. બાદમાં તમામ મુસાફરોને માર્ગ પરિવહનની મદદથી દિલ્હી મોકલવામાં આવ્યા