ભાવનગર : "રબર ગર્લ" તરીકે ઓળખાતી યુવતીએ કર્યા પાણીમાં યોગાસનો
યોગ પ્રત્યે લોકોમાં દિન પ્રતિદિન વધી રહી છે લોકપ્રિયતા. રબર ગર્લ જાનવી મહેતાએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી.
યોગ પ્રત્યે લોકોમાં દિન પ્રતિદિન વધી રહી છે લોકપ્રિયતા. રબર ગર્લ જાનવી મહેતાએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને કર્યા યોગ, યોગ-પ્રાણાયામમાં તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી જોડાયા.
ગાંધીનગર પોતાના નિવાસ સ્થાને કર્યા યોગ-પ્રણાયામ, કોરોનામાં યોગ કરવાથી માનસિક મનોબળ થાય મજબૂત.