અમદાવાદ : નશા માટે ગેરકાયદેસર કફ સિરપનું વેચાણ કરતાં શખ્સની ધરપકડ, રૂ. 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે પાડ્યા દરોડા, ઠક્કરબાપાનગરથી ઝડપાયો ગેરકાયદે કફ સિરપનો જથ્થો
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે પાડ્યા દરોડા, ઠક્કરબાપાનગરથી ઝડપાયો ગેરકાયદે કફ સિરપનો જથ્થો
સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે નશામાં ઉપયોગમાં લેવાતી કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે