વડોદરા : મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી વિદ્યાર્થીએ ઝંપલાવ્યું, આપઘાત મામલે પોલીસ તપાસ શરૂ...
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ડીપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.