રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર EDના દરોડા, પેપર લીક કેસમાં સંડોવણીના આરોપ.....
રાજયમાં વિધાનસભાની ચૂંટણીનાં માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર EDના દરોડા પાડવામાં આવ્યા છે.