ઇન્ડિયન પ્રીમિયર લીગIPL 2023 : દિલ્હી કેપિટલ્સએ પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું By Connect Gujarat 18 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગMI vs LSG: લખનઉએ મુંબઈને 5 રનથી હરાવ્યું, સ્ટોઈનિસની અડધી સદી, મોહસીન ખાને છેલ્લી ઓવરમાં કરી અજાયબી IPL 2023ની 63મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. By Connect Gujarat 17 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગGT vs SRH: ગુજરાતે હૈદરાબાદને 34 રનથી હરાવ્યું, પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, શુભમન ગીલે ફટકારી સદી..! IPL 2023માં સોમવારે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. By Connect Gujarat 16 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIPL 2023: ચેપોકમાં રમાયેલી છેલ્લી મેચ?, શું ધોની આગામી સિઝનમાં નહીં રમે, ચેન્નાઈમાં ફેન્સનો આ રીતે તેમનો આભાર વ્યક્ત કર્યો IPL 2023 માં, રવિવારે ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. By Connect Gujarat 15 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગCSK vs KKR: કોલકાતાએ ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું, રિંકુ સિંહ અને નીતિશ રાણાની અડધી સદી By Connect Gujarat 15 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગDC vs PBKS : પંજાબ કિંગ્સે દિલ્હીને 31 રને હરાવ્યું, પ્લેઓફની રેસમાંથી બહાર થનારી દિલ્હીની પ્રથમ ટીમ..! પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબે તેને 31 રને હરાવીને તેની પ્લેઓફની આશા જીવંત રાખી છે. By Connect Gujarat 14 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગSRH vs LSG: હૈદરાબાદ સામે જીત બાદ લખનૌની પ્લેઓફની આશા અકબંધ.! IPL 2023ની 58મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. By Connect Gujarat 14 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગMI vs GT : મુંબઈએ ગુજરાતને 27 રને હરાવ્યું, સૂર્યકુમાર પછી આકાશ મધવાલ અને ચાવલાએ કર્યો જાદુ મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવના 103 રનની મદદથી 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. By Connect Gujarat 13 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગKKR vs RR : યુઝવેન્દ્ર ચહલ અને યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, રાજસ્થાને KKR ને 9 વિકેટે હરાવ્યું..! કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રાજસ્થાનના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન પર અને યશસ્વી જયસ્વાલ બોલરો પર કહર બનીને તૂટી પડ્યા હતા. By Connect Gujarat 12 May 2023Share Twitter Share Whatsapp LinkedIn