IPL 2024 : એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 4 વિકેટે હરાવ્યું
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની છે.
પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા
ગુજરાત ટાઇટન્સ 17.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાઇટન્સે લીગમાં તેમનો સૌથી લોએસ્ટ સ્કોર પોસ્ટ કર્યો.
T-20 ક્રિકેટ ઈતિહાસની સૌથી આકર્ષક મેચ ચિન્નાસ્વામીના મેદાન પર રમાઈ હતી. ચોગ્ગા-છગ્ગાનો નોન-સ્ટોપ વરસાદ થયો અને રન બનાવ્યા.