સ્પોર્ટ્સ શુભમન ગિલે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, ભુવીએ 5 વિકેટ લીધી; ગુજરાતે હૈદરાબાદને 189 રનનો ટાર્ગેટ આપ્યો ઓપનર શુભમન ગિલ 101 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 56 બોલમાં IPLની પ્રથમ સદી ફટકારી By Connect Gujarat 15 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ રાજસ્થાન 59 રનમાં જ ઓલઆઉટ, RCB 112 રનથી જીત્યું:RRએ IPLના ઈતિહાસમાં ત્રીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો રાજસ્થાને સતત વિકેટો ગુમાવી હતી. ટીમ તરફથી સૌથી મોટી ભાગીદારી 19 રનની હતી, જે અશ્વિન અને શિમોરન હેટમાયર વચ્ચે થઈ હતી By Connect Gujarat 14 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ RRvsKKR: યશસ્વી જયસ્વાલે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી રાજસ્થાનને જીત આપવી 150 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ઇનિંગના પહેલા 2 બોલમાં 2 સિક્સર ફટકાર્યા બાદ તેણે પહેલી ઓવરમાં 26 રન બનાવ્યા હતા. By Connect Gujarat 11 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ વિરાટ કોહલીએ ગંભીર સાથેની માથાકૂટમાં BCCIને લખ્યો પત્ર, ગંભીર અને નવીન-ઉલ-હકનો પણ કર્યો બચાવ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ટક્કર થઈ હતી આ ઝઘડાને કારણે વિરાટને BCCI દ્વારા 1 કરોડ 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IPL-2023: ધોનીએ એવી ચાલાકી કરી, બીજા જ બોલમાં પવેલિયન ભેગો થયો રોહિત શર્મા IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોની આગળ નીકળતા દેખાઈ રહ્યા છે, તેમણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને તેમની જાળમાં ફસાવી દીધા છે. By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ રાજસ્થાન રોયલે બનાવ્યો સિઝનનો સૌથી લોએસ્ટ સ્કોર રાશિદ ખાને 3 વિકેટ ઝડપી, GTને આટલો આપ્યો ટાર્ગેટ ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી. જોશુઆ લિટલ, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી By Connect Gujarat 05 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ પાવરપ્લે માજ દિલ્હીનો ધબડકો: 22 રન માજ દિલ્હીની અડધી ટીમ પેવેલિયનમાં, મોહમ્મદ શમીએ 4 વિકેટ લીધી ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે By Connect Gujarat 02 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ પંજાબ છેલ્લા બોલે જીત્યું: રસાકસી ભરી મેચમાં પંજાબે છેલ્લા બોલે 3 રન બનાવી ચેન્નાઈને હરાવ્યું ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો By Connect Gujarat 30 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023 : લખનૌ સુપર જાયન્ટ્સએ પંજાબ કિંગ્સને 56 રનથી હરાવ્યું By Connect Gujarat 29 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn