ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: ઇઝરાયેલએ દક્ષિણ ગાઝાના રફાહ શહેરમાં કર્યો હુમલો, 9 બાળકો સહિત 13 લોકોના મોત
દક્ષિણ ગાઝા શહેર રફાહ પર રાતોરાત ઇઝરાયેલી હુમલામાં નવ બાળકો સહિત 13 લોકોના મોત થયા છે
દક્ષિણ ગાઝા શહેર રફાહ પર રાતોરાત ઇઝરાયેલી હુમલામાં નવ બાળકો સહિત 13 લોકોના મોત થયા છે
ઈરાન પર ઈઝરાયેલના જવાબી પગલાને કારણે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું.
મધ્ય પૂર્વના બે દેશો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હજુ પણ તણાવ છે. 13 એપ્રિલના રોજ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ખતરો વધી ગયો છે.