ગુજરાત : ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ પંચાલની સત્તાવાર રીતે વરણી,કાર્યકર્તાઓએ પાઠવી શુભેચ્છા
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે આજે પદભાર સંભાળ્યો હતો.અને તેમણે પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો