અંકલેશ્વર : તૃણમુલ કોંગ્રેસના સાંસદના નિવેદન સામે જૈન સમાજનો વિરોધ
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા એક નિવેદનના કારણે જૈન સમાજના રોષનો સામનો કરી રહયાં છે.
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા એક નિવેદનના કારણે જૈન સમાજના રોષનો સામનો કરી રહયાં છે.
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મૌઉઆ મોઇત્રાએ સંસદમાં કરેલા નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભુકી ઉઠયો છે