રાજપીપળા : ઉત્તરાયણનાં બીજા દિવસે જય શ્રીરામનાં નારાઑથી આકાશ ગુંજી ઉઠ્યું
આજે મકરસંક્રાંતિ પર્વનો બીજો દિવસ છે. ત્યારે પતંગ રસિયાઓનાં કાપ્યો છે... લપેટ...ની ચિચિયારીઓથી ગગન ગુંજી ઉઠ્યા છે.
આજે મકરસંક્રાંતિ પર્વનો બીજો દિવસ છે. ત્યારે પતંગ રસિયાઓનાં કાપ્યો છે... લપેટ...ની ચિચિયારીઓથી ગગન ગુંજી ઉઠ્યા છે.
ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ ગણેશ ટાઉનશીપ સોસાયટી ખાતે અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ શોભાયાત્રા આવી પહોચતા સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાના એક રામભક્ત દ્વારા 3500 કિલો પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે
ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષનું સ્ટીમી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 14 મહિના પછી રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે.