અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર સેન્ટરને રૂ.1.25 કરોડનું અપાયું અનુદાન !
શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના જે. બી મોદી કેન્સર સેન્ટરને જે. બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું
શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના જે. બી મોદી કેન્સર સેન્ટરને જે. બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું
અંકલેશ્વરની જયાબહેન મોદી કેન્સર સેન્ટરમાં નવીન ઓપીડીનું આમંત્રીતોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી અંતર્ગત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વરા સંચાલિત જે. બી. મોદી કેન્સર સેન્ટરને રૂપિયા 25 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.