મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે યોજાશે મતદાન, 23 નવેમ્બરે આવશે પરિણામ
ઝારખંડમાં બીજા તબક્કામાં 38 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. બીજા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી
ઝારખંડમાં બીજા તબક્કામાં 38 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. બીજા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબડ્ડા ખાતે રોકવામાં આવ્યું હતું