JMM સુપ્રીમો શિબુ સોરેનનું અવસાન, પીએમ મોદી શ્રદ્ધાંજલિ આપવા માટે સર ગંગા રામ હોસ્પિટલ પહોંચ્યા
શિબુ સોરેન ઝારખંડના રાજકારણના મજબૂત સ્તંભ રહ્યા છે. તેમણે ઝારખંડ મુક્તિ મોરચાના બેનર હેઠળ આદિવાસીઓના હકો અને અધિકારો માટે સખત લડત આપી હતી..
શિબુ સોરેન ઝારખંડના રાજકારણના મજબૂત સ્તંભ રહ્યા છે. તેમણે ઝારખંડ મુક્તિ મોરચાના બેનર હેઠળ આદિવાસીઓના હકો અને અધિકારો માટે સખત લડત આપી હતી..
બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં 18 લોકોના મોતના અહેવાલ છે
ઝારખંડના રામગઢમાં કોલસાની ખાણ અચાનક ધસી પડવાથી 4 ગ્રામજનોના મોત થયા છે. જ્યારે કેટલાક ગ્રામજનો કોલસાના કાટમાળ નીચે દટાઈ જવાથી ઘાયલ થયા..
સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. નક્સલીઓ દ્વારા શરૂ કરાયેલા ગોળીબારના જવાબમાં, સુરક્ષા દળોએ 1800થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં 8 નક્સલીઓ માર્યા ગયા
ઝારખંડના બોકારો જિલ્લાના લુગુબુરુ પહાડીઓમાં નક્સલવાદીઓ વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી.
ઝારખંડ એક ખૂબ જ આકર્ષક સ્થળ છે, જ્યાં તમે મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. ખાસ કરીને એવા લોકો કે જેમને ગ્રીન પ્લેસ ગમે છે તેઓ અહીં ફરવાનું પ્લાન કરી શકે છે. ચાલો જાણીએ ઝારખંડના કેટલાક મુખ્ય પ્રવાસન સ્થળો વિશે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબડ્ડા ખાતે રોકવામાં આવ્યું હતું