ભરૂચ : જે.પી.કોલેજ ખાતે જનરલ મેડીકલ કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો...
જે.પી.કોલેજ, જિલ્લા પંચાયત અને રોટરી ક્લબના સંયુકત ઉપક્રમે જે.પી.કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે જનરલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે.પી.કોલેજ, જિલ્લા પંચાયત અને રોટરી ક્લબના સંયુકત ઉપક્રમે જે.પી.કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે જનરલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના બાયોલોજી વિભાગે ટેકનોલોજીના ઉપયોગથી વૃક્ષોની માહિતી લોકો સુધી પહોંચે તે માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.
ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.
ભરૂચ શહેરની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલ વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સહિત સામાજિક સંગઠનો દ્વારા મતદાન જાગૃતી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.