દિલ્હી : મુખર્જીનગરની બહુમાળી બિલ્ડીંગના કોચિંગ સેન્ટરમાં લાગી આગ, ત્રીજા માળ પરથી વિદ્યાર્થીઓ વાયર પકડીને ઊતર્યા, કેટલાકે કૂદીને બચાવ્યો પોતાનો જીવ..!
દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. ફાયરફાઈટરના 11 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.