આસ્થાની જીત : અંતે લીલી પરિક્રમાને 400-400ના જૂથમાં પરિક્રમા કરી શકશેની શરતી મંજૂરી
ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. તેમ છતા આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા હોબાળો મચ્યો હતો. તંત્ર દ્વારા પહેલા ફક્ત સાધુ-સંતો માટે પ્રતિકાત્મક પરિક્રમાને જ મંજૂરી આપવામા આવી હતી