જુનાગઢ: સ્પેરપાર્ટસનો વેપારી ડ્રગ્સનો ધંધાર્થી બન્યો,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી
જુનાગઢ એસઓજીએ નિશારઅહેમદ શેખની ડ્રગ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
જુનાગઢ એસઓજીએ નિશારઅહેમદ શેખની ડ્રગ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
આરોપીઓ કસ્ટમરે મંગાવેલી વસ્તુ પરત કરવા માટે અથવા તો ઓર્ડર કેન્સલ કરવાના નામે કસ્ટરમ સાથે છેતરપિંડી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઉપરકોટ કિલ્લામાં પ્રતિ વ્યક્તિ દીઠ ટિકિટ દર રૂ. 100 રાખવામાં આવ્યો છે
પોલીસે દાગીના બાબતે પૂછપરછ કરતા કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા પોલીસે તમામ મુદામાલ જપ્ત કર્યો હતો.
આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. ઘટના સ્થળે મનપા તંત્ર, પોલીસ અને જુનાગઢના ધારાસભ્ય પણ પહોંચ્યા હતા.
મહિલા પર ક્રેઈનના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતાં. મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
દુર્ઘટનામાં કુલ છ વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હતી.બીજા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા