ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રાજપીપળા રોડ પરથી હાંસોટના બુટલેગરની કરી ધરપકડ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે હાંસોટના બુટલેગરને રૂ.2.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. By Connect Gujarat 24 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ગાડીમાં ધુમાડો ક્યાંથી નીકળે છે એ જોવા જતાં કાર માથી બેગની ઉઠાંતરી અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે રહેતા મોહંમદ ઈસ્માઈલ અદાત અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બાજુમાં આવેલ અંજલિ કોમ્લેક્ષમાં મોબાઈલ શોપ ધરાવે છે. By Connect Gujarat 14 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ સોનારડી પાસે કાર પલ્ટી મરી જતાં 2 લોકોને કાલ ભરખી ગયો સોનારડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં By Connect Gujarat 06 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn