બનાસકાંઠા : થરાદ જિલ્લો જાહેર થતાં કાંકરેજ તાલુકામાં સજ્જડ બંધ, જુઓ શું કહી રહ્યા છે વેપારી-ખેડૂતો...
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓએ બજારોમાં સજ્જડ બંધ પાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.