ગુજરાત કિસાન સંઘ આંદોલન મામલે ૩ મંત્રીઓની કમિટીની રચના
કિસાન સંઘે 10થી વધુ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે આંદોલન કર્યું હતું.
કિસાન સંઘે 10થી વધુ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે આંદોલન કર્યું હતું.
રાજય સરકાર ભલે ભ્રષ્ટાચારને અટકાવવા કડક પગલાં ભરી રહી હોવાનો દાવો કરી રહી હોય પણ કેટલાક અધિકારીઓ હજી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે.