વડોદરા : કરજણના કલા શરીફ ખાતે આરોગ્ય તેમજ રક્તદાન શિબિર યોજાય, અનેક લાભાર્થીઓએ લાભ લીધો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે આયોજિત રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો..
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે આયોજિત રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો..
કરજણ એસટી. બસ ડેપો ખાતે વિદ્યાર્થીઓને બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.