'હું મલાલા નથી...!, કાશ્મીરની દીકરીએ બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનની બેફામ ઝાટકણી કાઢી
કાશ્મીરી કાર્યકર્તા અને પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર તેની ઓકાત બતાવી છે.
કાશ્મીરી કાર્યકર્તા અને પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર તેની ઓકાત બતાવી છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. ત્યાં એક સૈનિક ગુમ છે.
'પઠાણ' સાથે ચાર વર્ષ બાદ મોટા પડદા પર શાહરૂખ ખાનની વાપસી રંગ લાવી રહી છે. શરૂઆતના દિવસે જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડવામાં સફળ રહી છે
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં લોકો હિમવર્ષાનો આનંદ માણવા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીરના સુંદર સ્થળોએ જતાં હોય છે.