બોટાદ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરાયો...
હનુમાનજી મંદિર ખાતે કારતક માસના બીજા શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો