બોટાદ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતીના ફુલોનો શણગાર અને ફળનો અન્નકૂટ ધરાવાયો...
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાના સિંહાસનને સેવંતીના ફૂલ દ્વારા દિવ્ય શણગાર કરી વિવિધ ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.