ગુજરાત ગીર સોમનાથ : તાલાળા મેંગો યાર્ડમાં કેસર કેરીની ભારે આવક, 50% ભાવ ગગડતા કેરીના રસિયાઓમાં ખુશી... કેસર કેરીના ભાવમાં સીધો જ 50 ટકાનો ઘટાડો થયો છે. જેથી કેરીના રસિયાઓ સહિત ખેડૂતોમાંમાં ખુશીનો માહોલ છવાયો છે By Connect Gujarat 11 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : આંબે ઝૂલતી કેસર કેરીઓ કમોસમી વરસાદના કારણે ખરી પડી, ખેડૂતોની હાલત કફોડી.. પલટાયેલા વાતાવરણના કારણે કેરીના પાકને નુકશાન કમોસમી વરસાદના કારણે કેરીના ઉત્પાદનને પર અસર By Connect Gujarat 22 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની આશા, ખેડુતો ખુશખુશાલ ઉનાળો એટલે કેરીઓની સીઝન.. ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહયાં છે. By Connect Gujarat 13 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : કુદરતી આફતો વચ્ચે કેરીના પાકને અસર, આંબે કેરી જોવા મળી તો ક્યાક માત્ર ફૂલો જ આવ્યા.. ગીર સોમનાથ જિલ્લાના કેટલાક બગીચાઓમાં નાની કેરી એટલે કે, ખાખડી જોવા મળી રહી છે, ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હાલ આંબા પર ફૂલો જ આવ્યા છે. By Connect Gujarat 24 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn