સુરત: 8 લાખથી વધુની કિમતના હીરાની ચોરી કરનાર રીઢા ગુનેગારની કેશોદથી ધરપકડ,જુઓ કેવી રીતે ઝડપાયો આરોપી
સુરતના વરાછા વિસ્તારમાં ત્રણ ઓફિસને નિશાન બનાવી 8.56 લાખના હીરાની ચોરી કરનાર રીઢા આરોપીને કેશોદથી ઝડપી લેવામાં આવ્યો હતો.