અંકલેશ્વર: GIDCમાં આવેલ ગાર્ડન સિટી ખાતે શ્રી ખાટુશ્યામ મંદિરનું ભૂમિ પૂજન કરાયું
અંકલેશ્વર સ્થિત ગાર્ડનસીટી ખાતે આવેલ ગુજરાતી મીડિયમ સ્કૂલની બાજુમાં શ્રી ખાટું શ્યામ મંદિરનું નવ નિર્માણ કરવામાં આવનાર છે.જે મંદિરના નિર્માણ પૂર્વે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.