ચકચારી “ખ્યાતિકાંડ” : 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તબીબની અમદાવાદ પોલીસે ધરપકડ કરી...
અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર દ્વારા હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની પોલીસે ધરપકડ પણ કરી છે.
/connect-gujarat/media/media_files/2024/12/14/jREmDjS5Y06QfW8EILGx.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/14/0Mwp6wdZSbw0KFBkBUSi.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/12/PpnhgC0SZxH4UZlFvVMA.jpeg)