શાહરુખ ખાને જીવનની અંતિમ ઇરછા વ્યક્ત કરી, કહ્યું એક્ટિંગ કરતા કરતા જ ઢળી પડુ !
શાહરુખ ખાને પોતે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. શાહરુખને ગંભીર ભૂમિકાઓ કરવી પસંદ નથી તેણે કહ્યું કે તે જીવનના અંતિમ દિવસ સુધી કામ કરવા માંગે છે
શાહરુખ ખાને પોતે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. શાહરુખને ગંભીર ભૂમિકાઓ કરવી પસંદ નથી તેણે કહ્યું કે તે જીવનના અંતિમ દિવસ સુધી કામ કરવા માંગે છે
બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
શાહરુખ ખાનની ફિલ્મ જવાનને સાવ વાહિયાત ગણાવી નાનાપાટેકરે