સુરત :પતંગની કાતિલ દોરીથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવા માટેનો પોલીસનો પ્રયાસ
બ્રિજ પર લટકતી દોરથી અકસ્માત થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં,તેથી પોલીસ દ્વારા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થતા અટકાવ્યા
બ્રિજ પર લટકતી દોરથી અકસ્માત થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં,તેથી પોલીસ દ્વારા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થતા અટકાવ્યા
ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી પતંગબાજો વચ્ચે 'અવકાશી યુદ્ધ' જામ્યું છે અને ‘એ કાયપો છે.', 'ચલ ચલ લપેટ'ના ગગનભેદી નાદથી માહોલ ગૂંજી ઉઠ્યું છે.