IPL 2023 : જમીન પર પડ્યો પણ બોલ ન છોડ્યો, KL રાહુલે પંજાબ સામે અસંભવ કેચ લીધો, જુઓ વીડિયો
IPL 2023ની 21મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો.
IPL 2023ની 21મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શરૂ થશે. ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ બનાવી લીધી છે.
સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે સોમવારે 23 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. બંનેએ સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલામાં લગ્ન કર્યા હતા.
લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે.
અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ તેમના લગ્નના સમાચારમાં છે.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ તેમના લગ્નના સમાચારોને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. અવારનવાર બંનેના લગ્નને લગતા કોઈને કોઈ અપડેટ સામે આવતા રહે છે.