ગુજરાતસૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો, ઠેર ઠેર પાણી ભરાયા-અનેક વૃક્ષો ધરાશાયી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સહિત અનેક વૃક્ષો ધરાશાયી થયા By Connect Gujarat Desk 24 May 2025 13:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકમોસમીની કમઠાણ.! ભર ઉનાળે અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે By Connect Gujarat Desk 04 May 2025 20:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ: મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ, જુઓ વિશેષ અહેવાલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે. દર્શનભાઈ આવા જ એક ખેડૂત છે. By Connect Gujarat 19 Jun 2024 12:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn