સુરત : ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ,કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
સુરત ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, રાંદેર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડ્રગ્સ પેડલર પસાર થવાના છે. ક્રાઇમ બ્રાંચની ટીમે તા.25મીની રાત્રે અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી