અંકલેશ્વર: રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 12માં પાટોત્સવની રવિવારે ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
અંકલેશ્વર રામકુંડ ખાતે બિરાજમાન ક્ષિપ્રા ગણેશ મંદિરના 12મા તથા નર્મદા માતાજી મંદિરના 7માં પાટોત્સવની રવિવારેના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે