ભરૂચ : કુકરવાડા ગામે પાવરગ્રીડ દ્વારા 765 KV વટામણ-નવસારી ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી...
765 KV વટામણ-નવસારી ટ્રાન્સમિશન લાઈનની કામગીરી ચાલી રહી છે, ત્યારે સર્વે નંબરમાં સમસ્યા હોવાથી 2 ખેડૂતોએ સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવી...