એક સમયે બીમારી દૂર કરવા ખાવામાં આવતા હતા "લાડુ", જાણો તેનો રસપ્રદ ઈતિહાસ..!
લાડુ નામ સંસ્કૃત શબ્દ લાડુકા પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે નાનો દડો. મહાભારત અને રામાયણ જેવા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં પણ લાડુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લાડુ નામ સંસ્કૃત શબ્દ લાડુકા પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે નાનો દડો. મહાભારત અને રામાયણ જેવા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં પણ લાડુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જો પરફેક્ટ માપ અને રીત અનુસાર લાડુ ન બનાવવામાં આવે તો લાડુ જોઈએ તેવા સોફ્ટ અને સ્વાદિષ્ટ બનતા નથી. તેથી જરુરી છે કે લાડુ પરફેક્ટ માપ અને પદ્ધતિ અનુસાર બનાવવામાં આવે.