રાજકોટરાજકોટ : ક્રિસ્ટલ મોલમાં 'લાલો' ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો,મોલના મેનેજર સામે ફરિયાદ ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. ભીડના દબાણને કારણે એક બાળકી મોલના એસ્કેલેટર પર પટકાઇ હતી By Connect Gujarat Desk 03 Dec 2025 12:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn