Acer નું નવું લેપટોપ લોન્ચ, 32GB RAM અને ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ
એસરે શુક્રવારે ભારતમાં સ્વિફ્ટ નીઓ લેપટોપ લોન્ચ કર્યું. આ લેપટોપ ઇન્ટેલ કોર અલ્ટ્રા 5 સીપીયુ અને ઇન્ટેલ આર્ક ગ્રાફિક્સ સાથે આવે છે, જે 32 જીબી સુધીની રેમ સાથે જોડાયેલ છે.
એસરે શુક્રવારે ભારતમાં સ્વિફ્ટ નીઓ લેપટોપ લોન્ચ કર્યું. આ લેપટોપ ઇન્ટેલ કોર અલ્ટ્રા 5 સીપીયુ અને ઇન્ટેલ આર્ક ગ્રાફિક્સ સાથે આવે છે, જે 32 જીબી સુધીની રેમ સાથે જોડાયેલ છે.
ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ST બસમાં મુસાફરી કરી રહેલ યુવક પાસે લેપટોપના ઉપયોગ બદલ કંડક્ટરે ટિકિટ આપી 44 રૂપિયા વસૂલ્યા હોવાની યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી
કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-WWDC23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 mm) લેપટોપ MacBook Air લોન્ચ કર્યું છે.
વર્તમાન સમયની મોર્ડન લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકો કલાકો સુધી લેપટોપ પર બેસીને કામ કરે છે.