અંકલેશ્વર: ટ્રેનમાંથી લેપટોપની ચોરી કરી બસ સ્ટેન્ડમાં ફરતા ઇસમની પોલીસે કરી ધરપકડ
ભરૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.
ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.